ગુરુ ધારતા પહેલાં
લાખ વાર વિચારવું
ગુરુ ધાર્યા પછી
એકેય વાર ન વિચારવું.
* શૂન્ય બની શકે *
* તે *
* શિષ્ય બની શકે *
ગુરુનો પ્રત્યેક શબ્દ સંકેત હોય છે
સંકેતને સમજે તે શિષ્ય
ગુરુ સામેય ન જોવે
છતાં ગુરુની સામે જોવે તે શિષ્ય
* પળે પળે * સ્મરણ ગુરુ
* એ જ સાચું ગુરુ સમર્પણ *
đang được dịch, vui lòng đợi..
